6 મે
આંતરરાષ્ટ્રીય ઉપવાસ દિન
મહત્વની ઘટનાઓ :-
1857 – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડે બળવા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રીની 34મી પલટનને વિખેરી નાખી.
1889 – પેરિસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન એફિલ ટાવર અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.
1994 – ચેનલ ટનલ ખુલ્લી મુકાઈ , સાત વર્ષની કામગીરી બાદ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઈ .
જન્મ :-
1856 - સિગ્મંડ ફ્રોઈડનો જન્મ થયો.
1861 – મોતીલાલ નહેરુનો આગ્રા મુકામે જન્મ થયો હતો.તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પિતા હતા. તેઓ ઈ.સ. 1929ના વર્ષમાં મળેલા કોલકત્તાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલાં પીઢ પૈકીનાં એક હતા. ઈ.સ. 1931ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment