8 મે
મહત્વની ઘટનાઓ:-
- 1886 – ઔષધશાસ્ત્રી ‘જ્હોન પેમ્બરટને’ કાર્બોનેટ પાણીની શોધ કરી જે પછીથી ‘કોકા- કોલા’ના નામે પ્રસિદ્ધ થયુ.
- 1933 – મહાત્મા ગાંધીએ ભારતમાં અંગ્રેજોના અત્યાચારના વિરોધમાં 21 દિવસના ઉપવાસની શરૂઆત કરી.
- 1980 – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા ( smallpox)ના સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું .
who
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 7 એપ્રિલ, 1948માં કરવામાં આવી હતી . જેનું મુખ્યાલય જીનિવા, સ્વિત્ઝરલેન્ડમાં આવેલું છે. આ સંસ્થાનો ઉદેશ્ય વિશ્વમાં આરોગ્યનું સ્તર ઊચું લાવવાનું છે . who ના હાલના નિર્દેશક હોંગકોંગની ડૉ. માર્ગરેટ ચાન છે . જેણે પોતાનો પદભાર 2009માં સંભાળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થામાં 193 સભ્ય દેશો છે. ભારત પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનું સભ્ય છેજેનું મુખ્યાલય દિલ્લીમાં આવેલું છે.
No comments:
Post a Comment