Monday, 2 May 2016

ગુજરાત રોજગાર સમાચાર પ્રશ્નો ઓબ્ઝેક્ટિવ

 વાચક મિત્રો આ પ્રશ્નોના જવાબ ફાઈલ  ડાઉનલોડ કર્યા પછી મળી જશે .
                                                                                                       

 (૧) મધ્યકાલીન સાહિત્યમાં મુખ્યત્વે કયો વિષય જોવા મળે છે ?    
    (૧) ધર્મ
    (૨) અર્થ
    (૩) કામ
    (૪) મોક્ષ
(૨) શામળે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને કયા સ્વરૂપથી જીવંત રાખ્યું છે ?
    (૧) આખ્યાન
    (૨) ઉપમા
    (૩) પદ્યવાર્તા
    (૪) ફાગુ
(૩) નીચે આપેલ સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી ?
    (૧) જળ – પાણી
    (૨) પંખી – પક્ષી
    (૩) જન –માણસ
    (૪) ભૂમિ – નભ
(૪) ‘ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસે રાખી ‘ આ પંક્તિનો છંદ જણાવો ?
    (૧) શિખરણી
    (૨) મદાક્રાંત
    (૩) સ્ત્રગ્ધરા
    (૪) શાદુલવીક્રિડીત
(૫) ઉપરાષ્ટ્રપતિ મહત્તમ કેટલા મહિના સુધી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે ?
    (૧) ત્રણ
    (૨) ચાર
    (૩) છ
    (૪) બાર
(6) ‘ગુલાબદાની’ કયો સમાસ છે ?
    (૧) તત્પુરુષ
    (૨) ઉપપદ
    (૩) મધ્યપદલોપી
    (૪) કર્મધારય
(૭) ના રાજગાદી પંથ કંટકોનો-કયો અલંકાર છે ?    
    (૧) અપહ્યુતિ
    (૨) અન્યોક્તિ
    (૩) વિરોધાભાસ
    (૪) શ્લેષ
(૮) નીચેનામાંથી કયો છંદ સંખ્યામેળ નથી ?
    (૧) ઝૂલણા
    (૨) સ્ત્રગ્ધરા
    (૩) મનહર
    (૪) અનુષ્ટુપ
(૯) પાને પાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતાં વાત –કયો છંદ છે ?
    (૧) દોહરા
    (૨) સવૈયા
    (૩) હરિગીત
    (૪) ચોપાઈ
(૧૦) જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,તુજ વિના ઘેનમાં કોણ જાશે- કયો છંદ છે ?
    (૧) હરિગીત
    (૨) મનહર
    (૩) ભજંગી
    (૪) આપેલમાંથી એકેય નહિ ?
(૧૧) નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે ?
    (૧) બાલાજી બાજીરાવ નાના સાહેબ તરીકે ઓળખાતો હતો.
    (૨) ડેનિસ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઇ હતી.
    (૩) કાયમી જમાબંધી ઈ.સ.1793માં કોર્નવોલિસ દ્વારા લાગુ કરવામાં આવી હતી.
    (૪) ઉપરના બધા જ વિધાન યોગ્ય છે
(૧૨) સ્વામિ વિવેકાનંદનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું ?
    (૧) 1963
    (૨) 1900
    (૩) 1902  
    (૪) 1905
(૧૩) કોંગ્રસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું ?
    (૧) મુંબઈ
    (૨) કલકત્તા
    (૩) મદ્રાસ
    (૪) અમદાવાદ
(૧૪) મુસ્લિમ લીંગની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ હતી ?
    (૧) 1905
    (૨) 1906
    (૩) 1907
    (૪) 1908
(૧૫) ‘સાયમન કમિશન’ કઈ સાલમાં ભારત આવ્યું હતું ?
    (૧) 1919
    (૨) 1920
    (૩) 1930
    (૪) 1928
(૧૬) સૌરમંડળમાં પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો હતો ?
    (૧) બુધ
    (૨) ગુરૂ
    (૩) શનિ
    (૪) શુક્ર
(૧૭) ‘ગેનીમીડ’ ઉપગ્રહ કયા ગ્રહનો છે ?
    (૧) મંગળ
    (૨) શનિ
    (૩) ગુરૂ
    (૪) યુરેનસ
(૧૮) કયા દેશમાં આવતી ઠંડી હવાઓ ‘સીસ્તાન’ના નામે  ઓળખાય છે ?
    (૧) અલાસ્કાં
    (૨) ઈરાન
    (૩) આર્જેન્ટિના  
    (૪) સ્પેન
(૧૯) ‘યાંગત્સેક્યાંગ’ કયા ખંડની સૌથી લાંબી નદી છે ?
    (૧) એશિયા
    (૨) આફ્રિકા
    (૩) યુરોપ
    (૪) ઓસ્ટ્રેલિયા
(૨૦) 1 અંતર કાપવા પૃથ્વીને કેટલો  સમય લાગે છે ?
    (૧) 5 મિનિટ
    (૨) 4 મિનિટ
    (૩) 6 મિનિટ
    (૪) 8 મિનિટ
(૨૧) ‘જ્ક્કલા’ પાત્ર કઈ કૃતિમાં આવે છે ?
    (૧) પૃથ્વીવલ્લભ
    (૨) વ્રુક્ષ
(૩) જક્ષણી
(૪) સ્ત્રી કેળવણી
(૨૨) કરશનદાસ માણેકનો જન્મ ક્યાં થયો હતો ?
    (૧) કરાંચી
    (૨) ઈસ્લામાબાદ
    (૩) ડુંગરપુર
    (૪) મુંબઈ
(૨૩) ‘અંજળ’ કયો સમાસ છે ?
    (૧) દ્વંદ્વ
    (૨) દ્વિગુ  
    (૩) તત્પુરુષ
    (૪) અવ્યવીભાવ
(૨૪) ‘બસ તો મળે જ’ વાક્યમાં ‘તો’ ........... છે ?
    (૧) સંયોજક
    (૨) કેવળપ્રયોગ
    (૩) નિપાત
    (૪) નામયોગી
(૨૫) ‘કૃતાર્થ’ કયા પ્રકારનો સમાસ છે ?
    (૧) કર્મધારય
    (૨) ઉપપદ
    (૩) બૃહવ્રીહિ
    (૪) તત્પુરુષ
(૨૬) ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઐતિહાસિક સમયના હાથી અને એકશુંગી જેવા પ્રાણીઓના
    અશ્મિઓ મળી આવ્યા છે ?
    (૧) અલિયાબેટ
    (૨) પીરમબેટ
    (૩) જેગરીબેટ
    (૪) ગોપનાથ
(૨૭) ગુજરાતના કયા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજયનું નવું પાટનગર ગાંધીજીના નામથી     ગાંધીનગર તરીકે ઓળખાશે ?    
    (૧) બલવંતરાય મહેતા
    (૨) રસિકલાલ પરીખ
    (૩) ઉચ્છરંગરાય ઢેબર
    (૪) જીવરાજ મહેતા
(૨૮) ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે ?
    (૧) નળસરોવર પક્ષી અભયારણ્ય
    (૨) કચ્છ રણ અભયારણ્ય
    (૩) કાળીયાર અભ્યારણ
    (૪) જેસોર રીંછ અભ્યારણ
(૨૯) બંધારણમાં ભાગ ૪(ક) અને ભાગ ૧૪(ક) કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં
    આવ્યા ?
    (૧) 42મા
    (૨) 74મા
    (૩) 51મા
    (૪) 68મા
(30) બંધારણીય સુધારો બાબત કયા અનુસ્છેદ હેઠળ આવે છે ?
    (૧) 343  
    (૨) 368
    (૩) 351  
    (૪) 308
(૩૧) બંધારણના ભાગ ૩માં કયા વિષયનો સમાવેશ થતો છે ?
    (૧) મૂળભૂત અધિકારો
    (૨) મૂળભૂત ફરજો
    (૩) સંઘ સરકાર
    (૪) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(૩૨) કવિ કલાપીની જન્મુભૂમિ કઈ હતી ?    
    (૧) લાઠી
    (૨) ધારી
    (૩) પીપાવાવ
    (૪) જાફરાબાદ
(33) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
    (૧) મહેસાણા
    (૨) પાટણ
    (૩) આણંદ
   (૪) સુરત
(૩૪) ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર ક્યાં આવેલ છે ?
    (૧) બહુચરાજી
    (૨) ઔઠોર
    (૩) આસજોલ
    (૪) વિસનગર
(૩૫) ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર ક્યાં આવેલ છે ?
    (૧) હજીરા
    (૨) ટ્રોમ્બે
    (૩) મુંબઈ
    (૪) પુણે
(૩૬) લેસર કિરણોની શોધ કયા વર્ષમાં થઈ હતી ?
    (૧) 1964
    (૨) 1960
    (૩) 1961
    (૪) 1968
(૩૭) આધુનિક રોકેટના જનક કોને ગણવામાં આવે છે ?
    (૧) લિસ્ટર
    (૨) ડેમ્લબર
    (૩) વિનફિલ્ડ
    (૪) ગોડાર્ડે
(૩૮) કરોળિયાને કેટલી અખો હોય છે ?
    (૧) 2
    (૨) 4
    (૩) 6
    (૪) 8
(૩૯) એમ.કે.એસ. પદ્ધતિમાં કાર્યનો એકમ કયો છે ?
    (૧) જૂલ
    (૨) એમ્પિયર
    (૩) હોર્સ પાવર
    (૪) યુનિટ
(૪૦) એસ્કોબિર્ક એસિડ એટલે કયું વિટામીન ?
    (૧) બી-12
    (૨) એ
    (૩) સી
    (૪) બી
(૪૧) હીરાનો એક કેરેટ કેટલા મિલિગ્રામ બરાબર હોય છે ?
    (૧) 100 એમ.એલ.
    (૨) 300 એમ.એલ
    (૩) 200 એમ.એલ.
    (૪) 400 એમ.એલ.
(૪૨) કમ્પ્યુટર બંધ કરતા....માની માહિતી નાશ પામે છે ?
    (૧) હાર્ડડીસ્ક
    (૨) રોમ
    (૩) રેમ
    (૪) ફલોપી
(૪૩) પ્રિન્ટરને છાપવાની ગુણવતાનો આધાર શેના પર છે ?
    (૧) ડી.આઈ.પી.
    (૨) ડી.પિ.આઈ.
    (૩) ડી.ટી.પી.
    (૪) એકપણ નહી
(૪૪) માહિતી પત્રોમાં એક કાગળ પર એક સાથે વધુમાં વધુ કેટલી સ્લાઈડ પ્રિન્ટ કરી શકાય છે ?
    (૧) 4
    (૨) 2
    (૩) 6
    (૪) 8
(૪૫) Aecess માં ફિલ્ડના પ્રકાર કેટલા હોય છે ?
    (૧) 4
    (૨) 7
    (૩) 9
    (૪) 8
(૪૬) અત્યાર સુધી સૌથી વધુ વખત વીટો પાવર વાપરનાર રાષ્ટ્રપતિ કોણ હતા ?
    (૧) વી.વી.ગિરિ
    (૨) આર.વેંકટરામન
    (૩) જ્ઞાની ઝૈલમસિંહ
    (૪)પ્રતિભા પાટીલ
(૪૭) પ્રથમ વખત બિનહરીફ ચૂંટાનાર રાષ્ટ્રપતિ કોણ ?
    (૧) નિલમ સંજીવ રેડ્ડી
    (૨) શંકરદયાળ શર્મા
    (૩) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
    (૪) ડૉ.એ.પી.જે .અબ્દુલ કલામ  
(૪૮) રાષ્ટ્રપતિ પદની લાયકાત અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 57
    (૨) 56
    (૩) 58
    (૪) 60
(૪૯) અત્યાર સુધી આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી કેટલી વાર લગાવાઈ છે ?
    (૧) એક
    (૨) ત્રણ
    (૩) બે
    (૪) એકપણવાર નહી
(૫૦) બંધારણના કયા અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજયકક્ષાના સભાપતિ હોય છે ?
    (૧) 63
    (૨) 64
    (૩) 68
    (૪) 79
(૫૧) એકમાત્ર એવા વડાપ્રધાન કયા છે જે કયારેય લોકસભામાં ઉપસ્થિત રહ્યા નથી ?
    (૧) વી.પી. સિંહ
    (૨) મોરારજી દેસાઈ
    (૩) ચૌધરી ચરણસિંહ
    (૪) એચ.ડી.દેવગૌડા
(૫૨) લોકસભાની રચના અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 79
    (૨) 80
    (૩) 81
    (૪) 93
(૫૩) સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
    (૧) રાષ્ટ્રપતિ
    (૨) વડાપ્રધાન
    (૩) ઉપરાષ્ટ્રપતિ
    (૪) સ્પીકર
(૫૪) સંસદમાં જે પ્રશ્નોના જવાબ લેખિતમાં મંગાવવામાં આવે છે તેને કેવા પ્રકારના પ્રશ્નો કહે છે ?
    (૧) તારાંકિત
    (૨) અતારાંતિક
    (૩) અલ્પસૂચનાત્મક પ્રશ્ન
    (૪) સૂચનાત્મક પ્રશ્ન
(૫૫) બજેટ (અંદાજપત્ર) અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 110
    (૨) 112
    (૩) 111
    (૪) 113
(૫૬) જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
    (૧) 30
    (૨) 15
    (૩) 7
    (૪) 22
(૫૭) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજયપાલ રાજ્ય વિધાનમંડળનું અભિન્ન્ન અંગ છે ?
    (૧) 168
    (૨) 163
    (૩) 166
    (૪) 167
(૫૮) રાજ્યપાલ વિધાનસભામાં કેટલા એંગ્લો  ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે ?
    (૧) ચાર
    (૨) બે
    (૩) બાર
    (૪) એક
(૫૯) મહાગુજરાત આંદોલન સમયે કયા દિવસને ‘ગુજરાત શહિદ દિન ‘તરીકે ઉજવવાનું નક્કી થયું ?
    (૧) 13 ઓગસ્ટ 1956
    (૨) 8 ઓગસ્ટ 1956
    (૩) 9 ઓગસ્ટ 1956
    (૪) 11 ઓગસ્ટ 1956
(૬૦) મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ હતી ?
    (૧) ઓકટોબર, 1956
    (૨) ઓગસ્ટ 1956
    (૩) નવેમ્બર 1956
    (૪) 11 સપ્ટેમ્બર 1956
(૬૧) ‘પેનલ્ટી’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    (૧) હોકી
    (૨) બેડમિન્ટન
    (૩) બાસ્કેટ બોલ
    (૪) બિલિયર્ડ
 (૬૨) ‘સંતોષ ટ્રોફી’ કઈ રમત માટે રમાય છે ?
    (૧) પોલો
    (૨) હોકી
    (3)ફૂટબોલ
    (૪) ક્રિકેટ
(૬3) કચ્છ જિલ્લામાં કચ્છ રણોત્સવ કયા મહિનામાં ઉજવાય છે ?
    (૧) નવેમ્બર – ડીસેમ્બર
    (૨) ડિસેમ્બર – ફેબ્રુઆરી
    (૩) ઓકટોબર – નવેમ્બર
    (૪) ડિસેમ્બર – જાન્યુઆરી
(૬૪) ગુજરાતમાં સૌપ્રથમ ખનીજ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો ?
    (૧) ઝઘડિયા
    (૨) લૂણેજ
    (3) મેથાણ
    (૪) કડીપાણી
(૬૫) ભારતમાં કેટલા રાજ્યો બે ગૃહો ધરાવે છે ?
    (૧) ચાર
    (૨) છ
    (3) સાત
    (૪) આઠ
(૬૬) સર્વોચ્ચ અદાલતની સ્થાપના સબંધી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 214
    (૨)  123
    (3) 124
    (૪) 213
(૬૭) સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા કેટલી છે ?  
    (૧) 30
    (૨) 1
    (3) 31
    (૪) 8    
(૬૮) નીજરી અદાલતની અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 129
    (૨) 131
    (3) 133
    (૪) 132    
(૬૯) સર્વોચ્ચ અદાલતમાં સૌથી વધારે સમય મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ પર રહેનાર કોણ ?
    (૧) વાય.વી. ચંદ્રચૂડ
    (૨) એમ.હિદાયતુલા
    (3) વી.એન.ખેર
    (૪) કે.સુબ્બારાવ
(૭૦) સર્વોચ્ચ અદાલતમાં સૌથી ઓછા સમય માટે મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ પર રહેનાર કોણ ?
    (૧) એમ.એચ.કણીયા
    (૨) કે.એન.સિંહ
    (3) આર.એમ.લોધા
    (૪) રંગનાથ મિશ્રા
(૭૧) વડી અદાલતના ન્યાયાધીશ માટે લાયકાત અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમા છે ?
    (૧) 217
    (૨) 214
    (3) 225
    (૪) 226
(૭૧) ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 148
    (૨) 314
    (3) 311
    (૪) 280
(૭૨) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? ( અધ્યક્ષ સહિત)
    (૧) 5
    (૨) 7
    (3) 8
    (૪) 6
(૭૩) ચૌદમાં નાણાપંચના અધ્યક્ષ કોણ છે ?
    (૧) એ.એમ.ખુરારો
    (૨) સી.રંગરાજન
    (3) વિજય કેલકર
    (૪) વાય.વી.રેડ્ડી
(૭૪) પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
    (૧) કે.સંથાનમ
    (૨) એ.કે.ચંદા
    (3) મહાવીર ત્યાગી
    (૪) કે.સી.નિયોગી
 (૭૫) એટર્ની જનરલના પદ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 76
    (૨) 77
    (3) 88
    (૪) 89
(૭૬) ચૂટણીમાં મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવે તેવી ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
    (૧) ઇન્દ્રજીત સમિતિ
    (૨) સંથાનમ સમિતિ
    (3) તારકુન્ડે સમિતિ
    (૪) દિનેશ ગોસ્વામી સમિતિ
(૭૭) ભારતમાં પ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા ?
    (૧) એમ.સી.સેતલવાડ
    (૨) સુકુમાર સેન
    (3) વી.નરહરી રાવ
    (૪) કે.વી.કે.સુંદરમ
(૭૮) ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
    (૧) 5
    (૨) 7
    (3) 9
    (૪) 6
(૭૯) મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન ક્યાં યોજાયું હતું ?
    (૧) લાલદરવાજા
    (૨) મુંબઈ
    (3) મહેસાણા
    (૪) વિસનગર
(૮૦) ગુજરાત વિધાનસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા ?
    (૧) કલ્યાણજી મહેતા
    (૨) અંબાલાલ શાહ
    (3) રાઘવજી લેઉઆ
    (૪) નટવરલાલ શાહ
(૮૧) જયશ્રી ખાડીલકર કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    (૧) ચેસ
    (૨) ગોલ્ફ
    (3) જિમ્નેસ્ટિક
    (૪) દોડ
(૮૨) કુ.રેખા બી. કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    (૧) હોકી  
    (૨) બોક્સિંગ
    (3) વોલીબોલ
    (૪) સ્વિમિંગ
(૮૩) ફૂલઝર નદી કયા જિલ્લામાં આવેલ છે ?
    (૧) જામનગર
    (૨) ભરૂચ
    (3) વલસાડ
    (૪) અમદાવાદ
 (૮૪) આયોજન પંચની રચના કયારે થઇ હતી ?
    (૧) 15 માર્ચ 1949
    (૨) 15 માર્ચ 1950
    (3) 15 માર્ચ 1952
    (૪) 15 માર્ચ 1951
(૮૫) રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ?
    (૧) આયોજન પંચના સચિવ
    (૨) આયોજન પંચના ઉપાધ્યક્ષ
    (3) વડાપ્રધાન
    (૪) કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી
(૮૬) ભારતમાં સૌપ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું ?
    (૧) 1969  
    (૨) 1968
    (3) 1970
    (૪) 1972
(૮૭) ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્ત ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
    (૧) 1971
    (૨) 1970
    (3) 1983
    (૪) 1986
(૮૮) કેન્દ્ર અને રાજ્યની સત્તાઓ સંબંધિત સુચિઓ બંધારણના કયા પરિશિષ્ઠમાં સમાવિષ્ટ છે ?
    (૧) 5મા
    (૨) 7મા
    (3) 8મા
    (૪) 4મા
(૮૯) વિદેશી સબંધો અને અણુશક્તિ જેવી બાબતોનો સમાવેશ બંધારણની કઈ સૂચિમાં થાય છે ?
    (૧) રાજ્યયાદી
    (૨) કેન્દ્રસૂચી
    (3) સમાવર્તી યાદી
    (૪) 1 અને 2 બન્ને
(૯૦) કર, કૃષિ ,વન, મહેસૂલ જેવા વિષયોનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થાય છે ?
    (૧) કેન્દ્રયાદી
    (૨) સમવર્તી સૂચી
    (3) રાજ્ય યાદી
    (૪) 1 અને ૩ બન્ને
(૯૧) કઈ સમિતિએ પંચાયતી રાજને દ્રિસ્તરીય કક્ષાએ વહેંચવાની ભલામણ કરી હતી ?
    (૧) જી.વી.કે.રાવ સમિતિ  
    (૨) એલ.એમ. સિંઘવી સમિતિ
    (3) બળવંતરાય મહેતા સમિતિ
    (૪) અશોક મહેતા સમિતિ
(૯૨) કઈ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ગ્રામપંચાયતને વધારેમાં વધારે આર્થિક સંસોધનો ઉપલબ્ધ
    કરાવવા જોઈએ અને તેને બંધારણીય દરજ્જો આપવામાં આવે ?
    (૧) સી.એમ.હનુમંતરાવ સમિતિ  
    (૨) જી.વી.કે.રાવ સમિતિ
    (3) લક્ષ્મીલ સિંઘવી સમિતિ
    (૪) ઝીણાભાઈ દેસાઈ સમિતિ
(૯૩) પંચાયતી રાજ સંસ્થાઓમાં કેટલા વિષયો જોડવામાં આવ્યા છે ?
    (૧) 29
    (૨) 28
    (3) 30
    (૪) 31
(૯૪) કયા બંધારણીય સુધારાથી નગરપાલિકાઓને માન્યતા પ્રાપ્ત થઈ ?
    (૧) 72 મો  
    (૨) 73 મો
    (3) 74 મો
    (૪) 76 મો
(૯૫) નગરપાલિકાની સંસ્થાઓને કેટલા વિષયો સોપવામાં આવ્યા છે ?
    (૧) 29
    (૨) 18
    (3) 22
    (૪) 24
(૯૬) પંચાયતીરાજ સંથાઓ અંગેની જોગવાઈ બંધારણની કઈ સૂચિમાં છે ?
    (૧) 11મી
    (૨) 12મી
    (3)  7મી
    (૪) 9મી
 (૧૦૦) કયા દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
    (૧) 24 ઓગષ્ટ
    (૨) 24 સપ્ટેમ્બર
    (3) 24 ઓકટોબર
    (૪) 24 અપ્રિલ
(૧૦૧) ગોપનાથ મહાદેવનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?
    (૧) ભરૂચ
    (૨) ભાવનગર
    (3) અમદાવાદ
    (૪) મહેસાણા
(૧૦૨) નીચેનામાંથી કયા એક ગુજરાતી કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ રહ્યા હતા ?
    (૧) એચ.એમ. પટેલ
    (૨) પી. એન.ભગવતી
    (3) આઈ.જી.પટેલ
    (૪) ડી.ટી.લાકડાવાલા
(૧૦૩) એશિયન રમતોત્સવ સૌપ્રથમ ક્યાં રમાયો હતો ?
    (૧) રશિયા
   (૨) ભારત
   (3) ફિલિપાઇન્સ
   (૪) ઇન્ડોનેશિયા
 (૧૦૪) વિજય અમૃતરાજ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    (૧) ક્રિકેટ
    (૨) ટેબલ ટેનિસ
    (3) બેડમિન્ટન
    (૪) લોન ટેનિસ
(૧૦૫) રાષ્ટ્રકૂટ રાજવીઓની રાજધાની કઈ હતી ?
    (૧) ધૂમલી
    (૨) બેટક
    (3) અંકલેશ્વર
    (૪) પંચાસર
(૧૦૬) મૈત્રક યુગનો સમયગાળો કયો ગણાય આવે છે ?
    (૧) ઈ.સ. 746 થી 942
    (૨) 750 થી 972
    (3) 942 થી 1244
    (૪) 470 થી 788
(૧૦૭) બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત 22 ભાષાઓને રાજભાષાના રૂપમાં માન્યતા પ્રાપ્ત થયેલી છે ?
    (૧) 9 મી
    (૨) 10 મી
    (3) 7 મી
    (૪) 8 મી
(૧૦૮) કયા અનુચ્છેદ મુજબ સંઘની રાજભાષા હિન્દી અને લિપી દેવનાગરી છે ?
    (૧) 368
    (૨) 243
    (3) 343
    (૪) 344
(૧૦૯) આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી કેટલી વખત જાહેર કરાઈ છે ?
    (૧) એક
    (૨) ત્રણ
    (3) બે
    (૪) એકપણ વાર નહી
(૧૧૦) કયા બંધારણીય સુધારાની જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ સંપૂર્ણ ભારત અથવા કોઈ નિશ્ચિત ભાગ
    માં કટોકટી લગાવી શકે ?
   (૧) 42 મો
   (૨) 61 મો
   (3) 76મો
   (૪) 72 મો
(૧૧૧) સૌ પ્રથમ કયા રાજ્યમાં બંધારણીય કટોકટી લગાવાઈ હતી ?
    (૧) મહારાષ્ટ્ર
    (૨) મદ્રાસ
    (3) પંજાબ
    (૪) ઉતરપ્રદેશ
(૧૧૨) કોઈપણ રાજયમાં બંધારણીય કટોકટી વધુમાં વધુ કેટલા સમય માટે લાદી શકાય છે ?
    (૧) બે મહિના
    (૨) 6 મહિના
    (3) એક વર્ષ
    (૪) ત્રણ વર્ષ
(૧૧૩) નાણાંકીય કટોકટી લગાવ્યા બાદ કેટલા સમયમાં રાષ્ટ્રપતિને સંસદના બન્ને ગૃહોની સ્વીકૃતિ લેવી
    ફરજિયાત છે ?
    (૧) એક મહિનામાં
    (૨) બે મહિનામાં
    (3) છ મહિનામાં
    (૪) એક વર્ષમાં
(૧૧૪) બંધારણમાં સુધારો કરવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 343
    (૨) 368
    (3) 361
    (૪) 360
(૧૧૫) કયા વર્ષમાં ભૂતપૂર્વ રાજવીઓને અપાયેલી માન્યતા પાછી ખેંચાય અને સાલિયાણા નાબૂદ કરાયા?
    (૧) 1975
    (૨) 1691
    (3) 1951
    (૪) 1971
(૧૧૬) કયા બંધારણીય સુધારાથી લોકસભાની મુદત 5માંથી 6 વર્ષ કરાઈ ?
    (૧) 44 માં
    (૨) 42 માં
    (3) 61 માં
    (૪) 70 માં
(૧૧૭) કયા બંધારણીય સુધારા બાદ મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી બાદ કરી કાનૂની અધિકાર બનાવાયો ?
    (૧) 52 મો
    (૨) 56 મો
    (3) 36 મો
    (૪) 44 મો
(૧૧૮) કયા બંધારણીય સુધારાથી લોકસભાની ચૂંટણી દ્વારા ભરાતી બેઠકો 525 થી વધારી 545 કરાઈ ?
    (૧) 36માં
    (૨) 31માં
    (3) 42માં
    (૪) 52માં
(૧૧૯) 6 થી 14 વર્ષના બાળકોને મફત્ત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર કયા બંધારણીય
    સુધારા બાદ અપાયો છે ?
    (૧) 89 મા
    (૨) 86 મા
    (3) 95 મા
    (૪) 96 મા
(૧૨૦) કયા બંધારણીય સુધારાથી બંધારણમાં 9મુ પરિશિષ્ટ ઉમેરાયું ?
    (૧) પ્રથમ
    (૨) સાતમા
    (3) 10 મા
    (૪) 11 મા
(૧૨૧) બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલ છે ?
    (૧) ભાવનગર
    (૨) રાજકોટ
    (3) જૂનાગઢ
    (૪) અમરેલી
(૧૨૨) મુગલ સરાઈ વાર્ડન ક્યાં આવેલ છે ?
    (૧) અમદાવાદ
    (૨) સુરત
    (3) વડોદરા
    (૪) ભુજ
(૧૨૩) દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા વર્ષમાં થયું હતું ?
    (૧) 2006
    (૨) 2010
    (3) 2014
    (૪) 2002
(૧૨૪) હોકી વિશ્વકપની શરૂઆત ક્યારે થઇ હતી ?
    (૧) 1971
    (૨) 1972
    (3) 1973
    (૪) 1974
(૧૨૫) ઝીણાભાઈ નાવિક કઈ રમત સાથે સંકળાયેલ છે ?
    (૧) વહાણવટુ
    (૨) તરણ
    (3) દોડ
    (૪) વોટરપોલો
(૧૨૬) માંગલ્યવન ક્યાં આવેલ છે ?
    (૧) સાપુતારા
    (૨) અંબાજી
    (3) ખોખરા
    (૪) જૂનાગઢ
(૧૨૭) અસ્પૃશ્યતા નાબુદી અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 17
    (૨) 21(ક)
    (3) 24
    (૪) 26
(૧૨૮) મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે ?
    (૧) 4
    (૨) 5
    (3) 2
    (૪) 3
(૧૨૯) રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત લોકસભામાં ચૂંટાયેલા સૌથી મોટા પક્ષના વડાને સરકાર
    બનાવવા આમંત્રણ આપે છે ?
    (૧) 74
    (૨) 75
    (3) 76
    (૪) 78
(૧૩૦) લોકસભામાં વિશ્વાસનો મત મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
    (૧) અટલબિહારી વાજપેયી
    (૨) ચૌધરી ચરણસિંહ
    (3) પી.વી.નરસિંહરાવ
    (૪) વિશ્વનાથ પ્રતાપસિંહ
(૧૩૧) રાજયસભાનું સભ્યપદ પ્રાપ્ત કરવા ઓછામાં ઓછી કેટલી ઉમર જરૂરી છે ?
    (૧) 35
    (૨) 25
    (3) 30
    (૪) 21
(૧૩૨) અત્યાર સુધી ભારતમાં કુલ કેટલી વખત લોકસભા ભંગ થયેલ છે ?
    (૧) 4
    (૨) 8
    (3) 10
    (૪) 6
(૧૩૩) આકસ્મિક નિધિનું સંચાલન રાષ્ટ્રપતિ વતી કોણ કરે છે ?
    (૧) નાણામંત્રી
    (૨) ઉપરાષ્ટ્રપતિ
    (3) વડાપ્રધાન
    (૪) નાણાસચિવ
(૧૩૪) જાહેર સાહસ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે ?
    (૧) 5 વર્ષ
    (૨) 2 વર્ષ
    (3) 1 વર્ષ
    (૪) 25 વર્ષ
(૧૩૫) લોકસભામાં વિરોધ પક્ષના સૌપ્રથમ નેતા કોણ હતા ?
    (૧) રેશમલાલ જાંગડે
    (૨) રામસુભગસિંહ
    (3) બાબુ જગજીવનરામ
    (૪) અટલબિહારી વાજપેયી
(૧૩૬) વિધાન પરિષદમાં પ્રત્યેક સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ?
    (૧) 5
    (૨) 6
    (3) 7
    (૪) 8
(૧૩૭) કોઈપણ રાજયમાં એડવોકેટ જનરલના પદ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 165
    (૨) 216
    (3) 164
    (૪) 123
(૧૩૮) સૌ પ્રથમ લોકાયુક્તની સ્થાપના કરનાર રાજ્ય કયું ?
    (૧) ઓરિસ્સા
    (૨) મેઘાલય
    (3) મિઝોરમ
    (૪) મહારાષ્ટ્ર
(૧૩૯) કયા નંબરની લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો ?
    (૧) નવમી  
    (૨) અગિયારમી
    (3) બારમી
    (૪) ચોથી
(૧૪૦) રાજ્યસભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ?
    (૧) 8 ઓગસ્ટ 1958
    (૨) 13 મે 1952
    (3) 3 એપ્રિલ 1952
    (૪) 7 એપ્રિલ 1953
(૧૪૧) જૂનાગઢ આઝાદ સેનાની રચના કોના નેતૃત્વ નીચે કરવામાં આવી હતી ?
    (૧) સુરગભાઈ વરુ
    (૨) શામળદાસ ગાંધી
    (3) રતુભાઈ અદાણી
    (૪) મણીલાલ દોશી
(૧૪૨) મહાગુજરાત આંદોલન સમયે જેલભરો આંદોલન ક્યારે શરૂ થયું હતું ?
    (૧) 8 ઓગસ્ટ 1958
    (૨) 17 ઓગસ્ટ 1958
    (3) 12 ઓગસ્ટ 1958
    (૪) 5 ડીસેમ્બેર 1957
(૧૪૩) સૌપ્રથમ ફિફા વર્લ્ડકપ ક્યાં યોજાયો હતો ?
    (૧) ઉરુગ્વે
    (૨) ઇટલી
    (3) ફ્રાંન્સ
    (૪) બ્રાઝિલ
(૧૪૪) પ્રથમ ફિફા વર્લ્ડકપ વિજેતા દેશ કયો ?
    (૧) જર્મની
    (૨) હંગેરી
    (3) બ્રાઝિલ
    (૪) ઉરૂગ્વે
(૧૪૫) તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?
    (૧) પાંચ
    (૨) નવ
    (3) સાત
    (૪) 10 થી 12
(૧૪૬) મહાગુજરાત આંદોલનના પ્રારંભની તારીખ કઈ ગણી શકાય ?
    (૧) 8 ઓકટો 1956
    (૨) 8 નવે 1956
    (3) 8 ડિસે 1956
    (૪) 8 ઓગ 1956
(૧૪૭) સંઘ અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાંકીય વિવાદોનો ઉકેલ કોણ લાવી શકે છે ?
    (૧) આયોજન પંચ
    (૨) કોઈપણ દિવાની અદાલત
    (3) CAG
    (૪) નાણાપંચ
(૧૪૮) કેન્દ્ર રાજ્ય કારોબારી વિષયક વહીવટી સંબંધો અનુસાર સામન્યત: રાજ્યનો વહીવટ કેવો હોય છે?
    (૧) સ્વતંત્ર
    (૨) પરતંત્ર
    (3) સંઘ આધારિત
    (૪) રાજ્યપાલ આધારિત
(૧૪૯) કલ્યાણકારી રાજયની રચના માટે બંધારણમાં કરેલ જોગવાઈ કયા નામે પ્રચલિત છે ?
    (૧) રામરાજ્યના માર્ગ દર્શક સિન્દ્ધાતો
    (૨) રાજ્યનાનીતિ માર્ગદર્શક સિન્દ્ધાતો
    (3) ચાણક્ય નીતીના માર્ગદર્શક સિન્દ્ધાતો
    (૪) અર્થશાસ્ત્રના માર્ગદર્શક સિદ્ધાન્તો
(૧૫૦) જાહેર સેવાઓ સંદર્ભે સ્વાંતત્ર્યોતર કાળમાં પણ બ્રિટીશ રાજની કઈ સેવાઓ ચાલુ રાખવામાં
    આવેલ છે ?    
    (૧) ICS ની     
    (૨) SCS ની
    (3) અખિલ ભારતીય સેવા
    (૪) આવી કોઈ સેવાઓ ચાલુ રખાયેલ નથી
(૧૫૧) ભારતના બંધારણે કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC અને રાજ્ય સેવા આયોગ અંગે જોગવાઈ
    કરેલ છે તદઅનુસાર દેશમાં અને અત્રે આપેલમાંથી કઈ એક સેવા અસંગત ગણાય છે ?
    (૧) કેન્દ્રીય જાહેરસેવા
    (૨) રાજ્ય જાહેરસેવા
    (3) નાગરિક જાહેરસેવા
    (૪) અખિલ ભારતીય સેવા
(૧૫૨) અખિલ ભારતીય સેવાઓમાં નીચેનામાંથી કઈ એક સમાવિષ્ટ કરી શકાય નહિ ?
    (૧) ભારતીય ઉડ્ડયન સેવાઓ
    (૨) ભારતીય પોલીસ સેવાઓ
    (3) ભારતીય વન્ય સેવાઓ   
    (૪) ભારતીય વહીવટી સેવાઓ
(૧૫૩) ભારતીય જાહેર સેવા UPSC કયા અધિકારીઓની નિમણુંક કરે છે ?
    (૧) સરકારી
    (૨) સહકારી  
    (3) હંગામી
    (૪) સનદી
(૧૫૪) સંઘલોક સેવા આયોગ UPSCના કેટલા સભ્યોની નિમણુંક કોના દ્વારા થાય છે ?
    (૧) વડાપ્રધાન     
    (૨) રાષ્ટ્રપ્રમુખ
    (3) સંધલોક સેવા આયોગના ચેરમેન
    (૪) સર્વોચ્ચ અદાલતના  ન્યાયાધીશ
(૧૫૫) ગુજરાત જાહેર સેવા આયોગ GPSCના સભ્યોની નિમણુંક કોણ કરી શકે છે ?
    (૧) રાજ્યપાલ
    (૨) મુખ્યમંત્રી
    (3) વડા ન્યામૂર્તિ
    (૪) એર્ટની જનરલને
(૧૫૬) ન્યાયિક પુન:નિરીક્ષણ Judicial Review નો હક્ક કોને છે ?
    (૧) સર્વોચ્ચ અદલાતને
    (૨) વાડી અદાલતને
    (3) રાષ્ટ્રપતિને
    (૪) એર્ટની જનરલને
(૧૫૭) બંધારણના 21માં સુધારા 1697 અન્વયે ભારતની કઈ ભાષા અધિકૃત બની હતી ?
    (૧) ભોજપુરી
    (૨) કોંકણી
    (3) સિંધી
    (૪) કચ્છી
(૧૫૮) યોજનાપંચની રચના કયારે થવા પામી  ?
    (૧) 15 ઓગસ્ટ 1947
    (૨) 15 ડીસેમ્બેર 1948
    (3) 15 જાન્યુઆરી 1949
    (૪) 15 માર્ચ 1950
(૧૫૯) યોજનાપંચમાં અધ્યક્ષ,ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ હોદ્દેદાર કોણ ગણાય ?
    (૧) નાણામંત્રી
    (૨) આયોજનમંત્રી
    (3) રક્ષામંત્રી
    (૪) વિદેશમંત્રી
(૧૬૦) રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં જોડાઈ શકતા સભ્યોની અત્રે આપેલ યાદીમાંથી કયું એક નામ અસંગત
    છે ?
    (૧) કેન્દ્રીય પ્રધાનમંડળ
    (૨) કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તા
    (3) રાષ્ટ્રપ્રમુખ  
    (૪) યોજનાપંચના સભ્યો
(૧૬૧) ભારતની આંતરરાજ્ય પરિષદની રચના કઈ કલમ અનુસાર કરવાની ભારતીય બંધારણમાં ખાસ
    વ્યવસ્થા છે ?
    (૧) 260
    (૨) 261
    (3) 262
    (૪) 263
(૧૬૨) બંધારણીય કટોકટીની રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલ જાહેરાતને કોણે અનુમોદન આપવું જ પડે છે ?
    (૧) ઉપરાષ્ટ્રપતિએ
    (૨) નાયાબ-વડાપ્રધાને
    (3) સર્વોચ્ચ અદાલતે  
    (૪) સંસદે
(૧૬૩) સૈન્યોના ત્રણેય દળોના વડા હોદ્દાની રૂએ કોણ હોય છે ?
    (૧) ઉપરાષ્ટ્રપતિ
    (૨) રાષ્ટ્રપતિ     
    (૩) વડાપ્રધાન
    (૪) રાજ્યપાલ
(૧૬૪) ભારતના બંધારણમાં કયા પદની જોગવાઈ ન હોવા છતાં તે ઘણી વખત અમલી બનેલ છે ?
    (૧) ઉપરાષ્ટ્રપતિ
    (૨) નાયબ-વડાપ્રધા
    (૩) વડાપ્રધાન
   (૪) રાજ્યપાલ
(૧૬૫) ભારતીય બંધારણમાં સુધારો સૂચવવાનો સૌપ્રથમ અધિકાર એકમાત્ર કોને અપાયેલ છે ?
    (૧) સંસદ
    (૨) રાષ્ટ્રપ્રમુખ
    (૩) વડાપ્રધાન
    (૪) સર્વોચ્ચ ન્યાયાધીશ
(૧૬૬) ભારતીય બંધારણના ત્રેપનમાં સુધારા 1986 અન્વયે નીચેનામાંથી કયા એક પ્રદેશને રાજ્યનો
    દરજ્જો આપવામાં આવ્યો ?
    (૧) ત્રિપુરા
    (૨) મિઝોરમ
    (૩) મણીપુર
    (૪) હિમાચલ પ્રદેશ
(૧૬૭) ગોવાને પોર્ટુગલ અને પછી કેન્દ્રશાસિત પ્રદેશને બદલે રાજ્યનો દરજ્જો આપવાનો બંધારણીય
    સુધારો કયા વર્ષમાં થવા પામ્યો ?
    (૧) 1985
    (૨) 1986
    (૩) 1987
    (૪) 1998
(૧૬૮) ભારતીય બંધારણમાં પ્રારંભિક કાળમાં કેટલા પરિશિષ્ટોની જોગવાઈ છે ?
    (૧) છ
    (૨) આઠ
    (૩) દસ
    (૪) બાર
(૧૬૯) વર્તમાન સમયે ઓગસ્ટ 2011 ભારતીય બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો હયાત છે ?
    (૧) 10
    (૨) 11
    (૩) 12
    (૪) 13
(૧૭૦) ભારતનું બંધારણ દ્વારા સ્વીકૃત ચિન્હ છે ?
    (૧) અશોક સ્તંભ
    (૨) અશોક સ્તંભ પરની સિંહાકૃતિ
    (૩) અશોક ધર્મચક્ર
    (૪) સાંચીસ્તૂપ
(૧૭૧) આપણા રાષ્ટ્રીયગીત જન ગણ મનનું ગણ કેટલા સમયમાં પુરૂ થવું અનિવાર્ય છે ?
    (૧) ૫૦ સેકન્ડમાં
    (૨) ૫૨ સેકન્ડમાં
    (૩) ૫૬ સેકન્ડ
    (૪) ૫૮ સેકન્ડ
(૧૭૨) ચુંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે ?
    (૧) 356
    (૨) 382
    (૩) 280
    (૪) 324
(૧૭૩) રાજ્યસભાના 1/૩ સભ્યો.....
    (૧) દર વર્ષ નિવૃત થાય છે.
    (૨) દર 2 વર્ષે નિવૃત થાય છે.
    (૩) દર ૩ વર્ષે નિવૃત થાય છે
    (૪) દર 4 વર્ષે નિવૃત થાય છે.
(૧૭૪) ભારતના બંધારણમાં મૂળભૂત હક્કો તેના કયા અનુચ્છેદ ક્રમાંકમાં સમવિષ્ટ છે ?
    (૧) 370
    (૨) 226
    (૩) 22
    (૪) 14
(૧૭૫) લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાંકીય નિવેદન ભારતના બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજુ
    થાય છે ?
    (૧) 74
    (૨) 112
    (૩) 268
    (૪) 14
(૧૭૬) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે થાય છે ?
    (૧) કોઈ નિર્ધારિત નથી
    (૨) ચાર વર્ષ     
    (૩) પાંચ વર્ષ
    (૪) સાત વર્ષ
(૧૭૭) સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
    (૧) લોકસભા
    (૨) રાજ્યસભા
    (૩) રાષ્ટ્રપતિ
    (૪) ત્રણે ત્રણનો
(૧૭૮) નીચેનામાંથી કયું ગૃહ કાયમી છે ?
    (૧) વિધાનસભા
    (૨) લોકસભા
    (૩) રાજ્યસભા
    (૪) 1,2,3 ત્રણેય
(૧૭૯) રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ?
    (૧) મુખ્યમંત્રી
    (૨) રાષ્ટ્રપતિ
    (૩) સ્પીકર
    (૪) રાજયના મુખ્ય ન્યાયાધિશ
(૧૮૦) ભૂલોની જ પરંપરા જગત આ,એવું દીસે છે પિતા –કયો છંદ છે ?
    (૧) હરિગીત
    (૨) સ્ત્રગ્ધરા
    (૩) શાર્દૂલવિક્રીડિત
    (૪)મનહર
(૧૮૧) અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ? પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો ?
   (૧) સવૈયા
   (૨) ઝૂલણા
   (3) દોહરા
   (૪) હરિગીત
(૧૮૨) મંદાક્રાન્તા છંદનું ઉદાહરણ ઓળખાવો.
    (૧) મળ્યાં તું જ સમીપ અગ્નિ ! તુજ પાસ જુદા થિયે
   (૨) કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો
   (૩) પૂછે રોગી : ‘ મૂજ પતિતની પાસ ઓ આવનાર !”
   (૪) મેં પ્રેમમાં તડફડતાં મમ શાંતિ ખોઈ
(૧૮૩) શિખરણી છંદમાં ગણ કયા છે ?
    (૧) મભનતતગાગા
    (૨) તભજજગાગા
    (૩) જયજસયલગા
    (૪) યમનસભલગા
(૧૮૪) અરર ! નયનમાંથી અશ્રુની ધારા વહેતી –કયો છંદ છે ?
    (૧) તોટક
    (૨) હરિણી
    (૩) પૃથ્વી
    (૪) માલિની
(૧૮૫) તેના સંગીતનો એવો જાદુ કુંભકર્ણની કૃપા યાજવી જ ના પડે – કયો અલંકાર આ પંક્તિઓમાં છે ?
    (૧) શ્લેષ
    (૨) વ્યતિરેક
    (૩) અનન્વય
    (૪) વ્યાજસ્તુતિ
(૧૮૬) નીચેનામાંથી સજીવારોપણ અલંકારનું ઉદાહરણ કયું છે ?
    (૧) વર્ષા ખરેખર જીવનદાત્રી વિધની
    (૨) ન શહેર આ વિરાટ વ્યથા
    (૩) હતી ક્ષિતિજ હાંફતી
    (૪) ડામર ડમરો થેઈને મહેકે
(૧૮૭) દેવોના ધામના જૈવું હૈયું જાણે હિમાલય
    (૧) અનન્વય
    (૨) ઉપમા
    (૩) વ્યતિરેક
    (૪) ઉત્પ્રેક્ષા
(૧૮૮) શીલાની બંને આંખે શ્રાવણ-ભાદરવો વહી રહ્યાં – અલંકાર જણાવો.
    (૧) ઉપમા
    (૨) દ્રષ્ટાંત
    (૩) અતિશયોક્તિ
    (૪) સ્વભાવોક્તિ
(૧૮૯) જયારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવવામાં આવે ત્યારે –અલંકાર બને છે ?
    (૧) અપહનુતી
    (૨) અન્યોક્તિ
    (૩) અર્થાન્તરન્યાસ
    (૪) સ્વભાવોક્તિ
(૧૯૦) પાયલ શબ્દની સંધિ છૂટી પાડો.
    (૧) પા + અયલ
    (૨) પે + અલ
    (૩) પૈ + અલ
    (૪) પાઈ + અલ
(૧૯૧) અબ્દુર્ગ શબ્દની સંધિ છુટી પાડો.
    (૧) અપ + દુર્ગ
    (૨) અત + દુર્ગ
    (૩) અબ + દુર્ગ
    (૪) અજ + દુર્ગ
(૧૯૨) શૈ + અક શબ્દની સંધિ જોડો.
    (૧) શૌયક
    (૨) શૈયક
    (૩) શાવક
    (૪) શવક
(૧૯૩) દિક + અંત શબ્દની સંધિ જોડો.
    (૧) દિકન્ત
    (૨) દિમન્ત
    (૩) દિમ્નત
    (૪) દિગાત્ન
(૧૯૪) પરમર્ત શબ્દની સંધિ છૂટી પાડો.
    (૧) પરમ + ઋતુ
    (૨) પરમ + અર્ત
    (૩) પર + મર્ત
    (૪) પરમા + અર્ત
(૧૯૫) ભાગે પગી સમાસનો પ્રકાર આપો.
    (૧) ઉપપદ
    (૨) તત્પુરુષ
    (૩) બહુવ્રીહિ
    (૪) કર્મધારય
(૧૯૬) ઘરજમાઈ કયો સમાસ છે ?
    (૧) બહુવ્રીહિ
    (૨) કર્મધારય
    (૩) મધ્યમપદલોપી
    (૪) ઉપપદ
(૧૯૭) અચ્છેર કયો સમાસ છે ?
    (૧) દ્રિગુ
    (૨) ઉપપદ
    (૩) અવ્યયીભાવ
    (૪) તત્પુરુષ
(૧૯૮) નીચેનામાંથી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે ?
    (૧) ગૌશાળા
    (૨) બદકિસ્મત
    (૩) સુખાંત
    (૪) મોજમજા
(૧૯૯) નીચેનામાંથી કયું અવ્યવયીભાવ સમાસનું ઉદાહરણ છે ?    
    (૧) આજન્મ
    (૨) નર્મદા
    (૩) દેશપ્રીતિ
    (૪) અનંત
(૨૦૦) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી  છે ?
    (૧) 22
    (૨) 19
    (૩) 25
    (૪) 18
(૨૦૧) કઈ જોડણી સાચી છે ?
    (૧) કવિત્રી
    (૨) કવિયિત્રી
    (૩) કવયિત્રી
   (૪) કવિયીત્રી
(૨૦૨) કઈ જોડણી સાચી છે ?
    (૧) વિલાસિની
    (૨) વીલાસીની
    (૩) વીલાસિની
    (૪) વિલાસીનિ
(૨૦૩) કઈ જોડણી સાચી છે ?
    (૧) નીતિમાન
    (૨) નીતીવાન
    (૩) નીતિવાની
    (૪) નીતીમાન
(૨૦૪) પોપટ શબ્દનો સાચો સમાનર્થી કયો છે ?
    (૧) કપોત
    (૨) કપટ
    (૩) કીર
    (૪) પટલ
(૨૦૫) ‘જાહેર વહીવટી એટલે કેન્દ્ર,રાજ્ય અને સ્થાનિક સરકારોની વહીવટી શાખાઓની પ્રવૃત્તિઓ’-
    આ વ્યાખ્યા કોણે આપી ?
    (૧) વુડ્રો વિલ્સન
    (૨) ડી.વાલ્ડો
    (૩) હર્બટ સાયમન
    (૪) નિગ્રો એન્ડ નિગ્રો
(૨૦૬) જાહેર વહીવટમાં જાહેર શબ્દનો અર્થ શું થાય ?
    (૧) લોકો
    (૨) વ્યવસ્થા
    (૩) સરકાર
    (૪) સમાજ
(૨૦૭) જાહેર વહીવટી નીચેનામાંથી કઈ શાખાને  આવરી લે છે ?
    (૧) વૈધાનિક
    (૨) કારોબારી
    (૩) ન્યાયિક
    (૪) ઉપરના તમામ
(૨૦૮) જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેની સમાનતાની તરફેણ નીચનામાંથી કોણે કરી નથી ?
    (૧) હેનરી ફેયોલ
    (૨) એમ.પી.ફેટલેટ
    (૩) પીટ ડંકર
   (૪) લિન્ડાલ ઉર્વિક
(૨૦૯) ‘વહીવટ એ સરકારનો આધાર છે, કોઈ સરકાર વહીવટ વગર રહી શકે નહી’ – આ વાક્ય
    કોનું છે ?
    (૧) પોલ એપબ્લી
    (૨) હેનરી ફેયોલ
    (૩) પીટર ડંકર
   (૪) હર્બટ સાયમન
(૨૧૦) ‘ધ ડાયનેમિક્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ પુસ્તક કોણે લખ્યું ?
    (૧) વુડ્રો વિલ્સન
    (૨) જેરાલ્ડ કેડેન
    (૩) હેનરી ફેયોલ
   (૪) હર્બટ સાયમન
(૨૧૧) ‘ધ સ્ટડી ઓફ અડમિનિસ્ટ્રેશન’ નિબંધ ઈ.સ.1887માં કોણે પ્રકાશિત કર્યો હતો ?
    (૧) લ્યૂથર ગુલિક
    (૨) વુડરો વિલ્સન
    (૩) હેનરી ફેયોલ
   (૪) હૈમિલ્ટન
(૨૧૨) જાહેર વહીવટના પિતા કોને ગણવામાં આવે છે ?
    (૧) લ્યુથર ગુલિક
    (૨) વુડરો વિલ્સન
    (૩) હેનરી ફેયોલ
    (૪) હૈમિલ્ટન
(૨૧૩) અમેરિકન જાહેર વહીવટના પિતા કોને ગણવામાં આવે છે ?
    (૧) વુડરો વિલ્સન (૨) હૈમિલ્ટન (૩) ફ્રેંક.જે.ગુડનાઉ (૪) એલ.ડી.વાઈટ
(૨૧૪) ઈ.સ. 1948માં ‘ધ એડમિનિસ્ટ્રેટીવ સ્ટેટ’ પુસ્તક કોણે લખેલ છે ?
    (૧) હર્બટ સાયમન
    (૨) રોબર્ટ ડાહલ
    (૩) ડી.વાલ્ડો
    (૪) સી.આઈ.બનાર્ડ
(૨૧૫) ભારતમાં ઈ.સ.1930માં રાજનીતિ વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ‘જાહેર વહીવટ’ નું એક અનિવાર્ય
    પેપર જોડનાર પ્રથમ વિશ્વ વિધાલય કઈ ?
    (૧) મુંબઈ
    (૨) મદ્રાસ
    (૩) લખનઉ
    (૪) દિલ્હી
(૨૧૬) ભારતમાં ઈ.સ. 1937માં ‘વિશ્વ જાહેર વહીવટ’ ઉપર એક ડીપ્લોમાં અભ્યાસક્રમ શરૂ કરવાવાળી
    પ્રથમ વિશ્વ વિદ્યાલય કઈ ?
    (૧) મદ્રાસ
    (૨) મુંબઈ
    (૩) દિલ્હી
    (૪) લખનઉ
(૨૧૭) ઈ.સ.1945માં જાહેર વહીવટ ઉપર પોલ.એચ.એપબ્લી અહેવાલની (1953) ભલામણમાંથી
    ‘ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (આઈ.આઈ.પી.એ.)ની સ્થાપના ક્યાં કરવામાં
 આવી ?
     (૧) નવી દિલ્હી
     (૨) મુંબઈ
     (૩) ચેન્નાઈ
     (૪) કલકતા
(૨૧૮) વિશ્વ બેંકે ‘સુશાસન અને વિકાસ’ (Good Governance and Development) નામનો અહેવાલ
    ક્યારે બહાર પડ્યો ?
    (૧) 1922
    (૨) 1990
    (૩) 1993
    (૪) 1995
(૨૧૯) અંગ્રેજી વહીવટ-Administration શબ્દ Ad અને Minister નો બનેલો છે. જેનો અર્થ થાય છે ?
    (૧) સેવા કરવી  
    (૨) સંચાલન કરવું
    (૩) 1 અને 2 બંને
    (૪) એક પણ નહી
(૨૨૦) રાજ્યમાં ગવર્નરના પદ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
    (૧) 153
    (૨) 213
    (૩) 267
    (૪) 187
(૨૨૧) રાજયપાલ અંગેની વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે ?
    (૧) 30
    (૨) 25
    (૩) 35
    (૪) 21
(૨૨૨) રાજ્ય સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
    (૧) રષ્ટ્રપતિ
    (૨) મુખ્યમંત્રી
    (૩) વડાપ્રધાન
    (૪) રાજ્યપાલ
(૨૨૩) રાજ્યપાલ વિધાનસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે ?
    (૧) 12
    (૨) 1
    (૩) 2
    (૪) 8
(૨૨૪) કયા અનુચ્છેદ અંતર્ગત રાજયપાલ રાજય વિધાન મંડળનું અભિન્ન્ન અંગ છે ?
    (૧) 168
    (૨) 189
    (૩) 167
    (૪) 160
(૨૨૫) કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલને વટહુકમ બહાર પડવાની સત્તા મળેલી છે ?
    (૧) 123
    (૨) 214
    (૩) 213
    (૪) 257
(૨૨૬) પોરાનાશક કામગીરી અઠવાડિયામાં કેટલા દિવસ કરવાની હોય છે ?
    (૧) 2
    (૨) 1
    (૩) 5
    (૪) 9
(૨૨૭) લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવાનો રહે છે ?
    (૧) 24 કલાક
    (૨) 12 કલાક
    (૩) 36 કલાક
    (૪) 48 કલાક
(૨૨૮) સૂર્ય મંડળનો કયો ગ્રહ લાલ રંગ ધરાવે છે ?
    (૧) બુધ
    (૨) ગુરુ
    (૩) મંગળ
    (૪) શુક્ર
(૨૨૯) હાથીપગાના રોગની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે ?
    (૧) DEC
    (૨) ECG
    (૩) DDT
    (૪) ESP
(૨૩૦) ભારતમાં સૌપ્રથમ પરમાણું પરિક્ષણ કયારે કરવામાં આવ્યું હતું ?
    (૧) 1998
    (૨) 1974
    (૩) 1999
    (૪) 1972
(૨૩૧) એક કેલરી એટલે કેટલા જૂલ......
    (૧) 4.286
    (૨) 3.186
    (૩) 4.186
    (૪) 2.219
(૨૩૨) વાતાવરણમાં સૌથી હલકો વાયુ કયો છે ?
    (૧) નાઈટ્રોજન
    (૨) કાર્બનડાયોક્સાઈડ
    (૩) હિલિયમ
     (૪) હાઈડ્રોજન
(૨૩૩) ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું ?
    (૧) પોરબંદર
    (૨) ભાવનગર
    (૩) વેરાવળ
    (૪) જૂનાગઢ
(૨૩૪) ઘેડનો મેળો ક્યાં ભરાય છે ?
    (૧) રાણાવાવ
    (૨) મોધાપુર
    (૩) મીઠાપુર
    (૪) કુતિયાણા
(૨૩૫) માધવરાયનો મેળો ક્યાં ભરાય છે ?
    (૧) મિયાણી
    (૨) મોછા
    (૩) કુતિયાણા
    (૪) ડાકોર
(૨૩૬) સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો વંશ શરુ થાય છે ?
    (૧) વાઘેલા વંશ
    (૨) મૈત્રક વંશ
    (૩) મોગલ
    (૪) મુસ્લિમ
(૨૩૭) સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ?
    (૧) ભુવડ
    (૨) યોગરાજ
    (૩) કષોમરાજ
    (૪) કુમારપાળ
(૨૩૮) કયા વર્ષથી નર્મદ સુવર્ણચંદ્રક અપાય છે ?
    (૧) 1922
    (૨) 1940
    (૩) 1941
    (૪) 1929
(૨૩૮) કઈ સાલમાં સોલંકી સતાનો અંત આવ્યો ?
    (૧) 1240
    (૨) 1230
    (૩) 1244
    (૪) 744
(૨૩૯) પાટણમાં સોલંકી યુગની સ્થાપના કયારે થઇ ?
    (૧) 750
    (૨) 942
    (૩) 944
    (૪) 972
(૨૪૦) ગુજરાતમાં ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી ?
    (૧) નવસારી  
    (૨) બીરપુર
    (૩) ભાવનગર
    (૪) ધુમલી
(૨૪૧) કઈ કલમમાં ભારતના સંસ્કૃતિક વરસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે ?
    (૧) 51
    (૨) 21
    (૩) 21(ક)
    (૪) 51(ક)
(૨૪૨) જડતરના અલંકારો રાજસ્થાનના કયા વિસ્તાર સાથે સંકળાયેલા છે ?
    (૧) જેસલમેર
    (૨)  જાલોર
    (૩)  બિકાનેર
    (૪) જયપુર
(૨૪૩) હડપ્પીય સંસ્કૃતિનું કાલીબંગન સ્થળ કયા રાજ્યમાં આવેલ છે ?
   (૧) કર્ણાટક
   (૨) રાજસ્થાન
   (૩) પંજાબ
   (૪) મધ્યપ્રદેશ
(૨૪૪) ચોરવાડ અને વેરાવળની ખારવાણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?
    (૧) હમચી નૃત્ય
    (૨) મેર નૃત્ય
    (૩) મેરાયો
    (૪) ટિપ્પણી નૃત્ય
(૨૪૫) નળકાંઠાના આદિવાસીઓનું કયું લોકનૃત્ય ખુબ જ પ્રખ્યાત છે ?
    (૧) માંડવી નૃત્ય
    (૨) પઢોરા નૃત્ય
    (૩) હીચ નૃત્ય  
    (૪) ધમાલ નૃત્ય
(૨૪૬) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય ખુબ જ પ્રખ્યાત છે ?
    (૧) મેર નૃત્ય  
    (૨) મેરાયો
    (૩) કોળી નૃત્ય
    (૪) ડાંગી નૃત્ય
(૨૪૭) રૂમાલ નૃત્ય કયા જિલ્લાના આદિવાસીઓનું ખૂબ જ પ્રચલિત નૃત્ય છે ?
    (૧) મહેસાણા
    (૨) ડાંગ
    (૩) અમદાવાદ
    (૪) કચ્છ

No comments:

Post a Comment